¡Sorpréndeme!

જૂનાગઢના માંગરોળના દરિયા કિનારેથી લાખોની કિંમતનું ચરસનો જથ્થો જપ્ત

2022-08-03 1 Dailymotion

જુનાગઢ જિલ્લાના માંગરોળ દરિયા કિનારે છેલ્લા 12 કલાકથી એસઓજી અને મરીન પોલીસ દ્વારા એક સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં લાખોની કિંમતનો બિનવારસી જથ્થો દરિયા કિનારેથી મળી આવ્યો છે.