¡Sorpréndeme!

મોંઘવારી મુદ્દે લોકસભામાં વિપક્ષને સરકારનો જવાબ

2022-08-01 54 Dailymotion

વિપક્ષના હોબાળાના પગલે 2 સપ્તાહ સુધી સંસદની કાર્યવાહી સ્થગિત રહ્યાં બાદ આખરે સરકાર મોંઘવારી પર ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગઈ છે. જેમાં આજે લોકસભામાં મોંઘવારી પર ચર્ચા થઈ હતી. આવતીકાલે રાજ્યસભામાં પણ મોંઘવારી પર ચર્ચા થવાની છે.