¡Sorpréndeme!

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસની સૌથી મોટી સ્ટ્રાઈક,

2022-08-01 173 Dailymotion

છેલ્લા 6 મહિનામાં NDPS એક્ટ હેઠળ 622 કેસ રજિસ્ટર્ડ થયેલા છે. જેમાં 667 ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા ગણતા કરી દેવામાં આવ્યા છે. જેમાં 25,699 કિલો જેટલુ ડ્રગ્સ ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં ઝડપી પાડ્યું છે. આ સાથે જ પાકિસ્તાની, ઈરાન, નાઈજિરિયા અને અફઘાનિસ્તાનના લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જે પૈકી સૌથી વધુ 30 પાકિસ્તાની ડ્રગ્સ માફિયા એજન્સીઓના હાથે ઝડપાતા પાડોશી દેશમાં પણ હડકંપ મચ્યો છે.