ગુજરાતમાં ગૌવંશો પર લમ્પી વાઈરસ કહેર બનીને તૂટ્યો છે. લમ્પી વાઈરસના કારણે દૂધાળા પશુઓ ટપોટપ મોતને ભેટી રહ્યાં છે. રાજ્યના 33માંથી 20 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 1,431 જેટલા દૂધાળા પશુઓને જીવલેણ લમ્પી વાઈરસ ભરખી ચૂક્યો છે.