¡Sorpréndeme!

કરજણ: કૂવામાં ગાય પડી જતા કરજણ ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયું

2022-08-01 177 Dailymotion

કરજણ ને.હા 48 પાસે આવેલ જીંદાલ ઇન્દ્રસ્ટ્રી પાસે ખુલા કૂવામાં ગાય પડી જતા કરજણ ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયું છે. જેમાં કરજણ ફાયરને કોલ મળતા ફાયર વિભાગ દ્વારા 110 ફૂટ ઊંડા

કૂવામાં પડેલ ગાયનું 6 કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરાયું હતુ. તથા ગાયનું રેસ્ક્યુ કરી માલિકને સોંપવામાં આવી છે.