¡Sorpréndeme!

7 કલાકની પૂછપરછ બાદ સંજય રાઉતની મોડી રાત્રે ધરપકડ

2022-08-01 54 Dailymotion

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આખરે સંજય રાઉતની ધરપકડ કરી છે. EDએ PMLA હેઠળ સંજયની ધરપકડ અડધી રાત્રે એટલે કે 12 વાગ્યે દર્શાવી છે. સંજયનો ભાઈ સુનીલ રાઉત રાત્રે 12.30 વાગે ED ઓફિસ પહોંચ્યા હતા. બાદમાં સુનીલ તેમની સાથે બેગ લઈને પાછો અંદર ગયો હતો. EDએ કથિત રીતે સંજયને રવિવારે સાંજે કસ્ટડીમાં લીધા હતા.