રાજકોટ શહેરના જંગલેશ્વર, કીટીપરા, કુબલિયાપરા અને છોટુનગર વિસ્તારમાં દેશી દારુની ધમધમતી ભઠ્ઠીઓ પર કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.