¡Sorpréndeme!

મા ચામુંડાની કૃપા જાતકના જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે

2022-07-31 2 Dailymotion

મા ચામુંડા એ મા દુર્ગાનું સૌથી કલ્યાણકારી સ્વરુપ મનાય છે.મા ચામુંડાની કૃપા જાતકના જીવનમાં સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે. ત્યારે આવો કાર્યક્રમની શરુઆત કરીએ મા ચામુંડાની કલ્યાણકારી આરતી થકી.