¡Sorpréndeme!

શિવસેના સાંસદના ઘરે EDની ટીમ પહોંચી

2022-07-31 133 Dailymotion

EDના એક પછી એક દરોડા ચાલી રહ્યા છે. હવે એજન્સીની ટીમ શિવસેનાથી રાજ્યસભા સાંસદ સંજય રાઉતા મુંબઈના ઘરે પહોંચી છે. સૂત્રોના આધારે રાઉતને પૂછપરછ માટે ગિરફ્તાર કરી શકાય છે. સંજય રાઉતના વિરોધમાં 1034 કરોડ રૂપિયાના ચૉલ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલી રહી છે.