જામનગરમાં લમ્પીના કહેર વચ્ચે પશુધનને રસીને બદલે, સલાઈનના ઈન્જેક્શનો ભોંકાયા
2022-07-28 73 Dailymotion
સમગ્ર ગુજરાતમાં સરકાર પશુઓમાં થતા લમ્પી વાઈરસને કારણે ચિંતિત છે, ત્યારે જામનગરમાં કોંગ્રેસ દ્વારા લમ્પી વાઈરસમાં પશુઓને અપાતી વાઈરસ વિરોધી વૅક્સીન ખૂટી જતા પાણીનો ઉપયોગ કરવા અંગેનો ઓડિયો કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.