¡Sorpréndeme!

આબુ અમદાવાદ હાઈવે પાણી પાણી થયો

2022-07-27 1 Dailymotion

અંબાજી પોલીસ સ્ટેશન પાસે હાઈવે બેટમાં ફેરવાયો છે. જેમાં આબુ અમદાવાદ હાઈવે પાણી પાણી થયો છે. તેમજ બનાસકાંઠાના દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં

અંબાજી પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ બેટમા ફેરવાયો છે. તથા વાહનો પાણીમા પસાર થતા જોવા મળ્યા છે. 573 એમએમ 2022મા સૌથી વધુ દાંતા તાલુકામાં વરસાદ પડયો છે.
બનાસકાંઠાના 14 જિલ્લાઓ પૈકીના દાંતા તાલુકામાં વઘુ વરસાદ પડ્યો છે.