લઠ્ઠાકાંડે ગુજરાતને હચમચાવ્યું । તાબડતોબ SITની રચના
2022-07-26 236 Dailymotion
ગુજરાતમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના બાદ હાહાકાર મચી ગયો છે. ઝેરીદારુએ અત્યાર સુધીમાં 39 લોકોના જીવ લીધા છે, આ ઘટનાને પગલે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. તો આ મામલે તાબડતોબ SITની રચના પણ કરવામાં આવી છે. તો જોઈએ સંદેશ ન્યૂઝ ટોપ-20માં સમાચારોની રફ્તાર...