¡Sorpréndeme!

ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, શહેર-શહેર આકાશી કહેર

2022-07-24 66 Dailymotion

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ વખતે ઉત્તર ગુજરાત અને કચ્છને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.