¡Sorpréndeme!

વંથલી શાપુર પાસેની ઓઝત નદીમાં ન્હાવા પડેલો યુવાન ડૂબ્યો

2022-07-24 179 Dailymotion

વંથલીના શાપુર પાસેથી પસાર થતી ઓઝત નદીમાં ન્હાવા પડેલો ધોરાજીનો યુવાન પાણીમાં ડૂબી જતા પોલીસ, મામલતદાર સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને એનડીઆરએફ અને ફાયર બિગ્રેડના તરવૈયાઓની મદદ વડે શોધખોળ શરુ કરવામાં આવી છે.