¡Sorpréndeme!

પોરબંદરની હોસ્પિટલના જનરેટર રૂમમાં આગ

2022-07-24 55 Dailymotion

પોરબંદરની એસપી કચેરી સામે આવેલ અર્પિત હોસ્પિટલના પહેલા માળે જનરેટર રૂમમા આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમે સમયસર આગ પર કાબુ મેળવતા જાનહાની ટળી હતી.