¡Sorpréndeme!

બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા

2022-07-24 241 Dailymotion

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઈ છે, જેમાં જિલ્લાના 14 તાલુકામાં વરસાદ નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. હજુ પણ આગામી દિવસોમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.