¡Sorpréndeme!

ગુજરાતના 138 તાલુકામાં મેઘમહેર, વાપીમાં 2.7 ઈંચ વરસાદ ખાબક્યો

2022-07-23 222 Dailymotion

ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદી માહોલ સર્જાવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. શનિવારથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.