¡Sorpréndeme!

વાસણા-એલિસબ્રિજમાંથી માનવઅંગો મળવાનો કેસ, પોલીસને આરોપીનું પગેરું મળ્યુ

2022-07-23 819 Dailymotion

બે દિવસ પહેલા અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈનગરમાં એક યુવકનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જે બાદ ગઈકાલે એલિસબ્રિજ વિસ્તારમાંથી બે પગ કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. જેની તપાસ કરી રહેલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોલસ શકમંદ સુધી પહોંચી ગઈ છે.