¡Sorpréndeme!

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 10 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ । મોબાઈલથી કરી શકાશે E-FIR

2022-07-22 12 Dailymotion

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યાનું સામે આવ્યું છે. તો હવે ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન ન જવું પડે તે માટે હવે મોબાઈલથી પણ ઈ-એફઆઈઆર કરી શકાશે. તો જોઈએ ટોપ-50માં ગુજરાતભરના સમાચારો...