¡Sorpréndeme!

કોરોનાના વિરામ બાદ આ વર્ષે ફરી યોજાશે વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો

2022-07-22 283 Dailymotion

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામની સીમમાં આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દર વર્ષે ભાદરવા માસની ત્રીજ, ચોથ, પાંચમ અને છઠ એમ ચાર દિવસ વિશ્વ વિખ્યાત તરણેતર ભાતીગળ લોકો મેળો યોજાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કોરોના લોકડાઉનને લઈને આ મેળો યોજાયો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો હાઉ ઓછો થતા ફરીથી વિશ્વવીખ્યાત મેળો યોજાવા જઈ રહ્યો છે.