હાલ દેશને 15 રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં મળી જશે. હાલ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ સૌથી આગળ ચાલી રહ્યા છે. તો વિપક્ષનો પણ તેમને સાથ મળી રહેતા દેશને આદિવાસી રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં મળી જશે.