¡Sorpréndeme!

દેશની તિજોરી પર પહેલો હક લઘુમતીઓનોઃ જગદીશ ઠાકોર

2022-07-21 263 Dailymotion

આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે, દેશની તિજોરી પર પહેલો હક લઘુમતીઓનો છે. આ નિવેદન પર હાલ રાજકારણ ગરમાયું છે. તો જોઈએ સંદેશ વિશેષ પર સંપૂર્ણ અહેવાલ.....