¡Sorpréndeme!

અમરેલીના સમઢીયાળા ગામે લૂંટના ઇરાદે ઘરમાં ઘુસી મહિલાની હત્યા

2022-07-21 2 Dailymotion

અમરેલી જિલ્લામાં ગીરમાં આવેલા ખાંભા તાલુકાના સમઢીયાળા ગામે રાત્રીના સમયે રહેણાંકના મકાનમાં ઘૂસીને ચોરી કે લૂંટના ઇરાદે આવેલા શખસોએ મહિલાની હત્યા કરીને ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો છે.