¡Sorpréndeme!

શ્રીલંકામાં રાનિલ સરકારનું શાસન શરૂ । બ્રિટનમાં રાષ્ટ્રપતિની રેસમાં ઋષિ સુનક આગળ

2022-07-20 300 Dailymotion

છેલ્લા ઘણા સમયથી શ્રીલંકામાં ચાલી રહેલા વિવાદો બાદ અંતે નવા રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમ સિંઘે સત્તા સંભાળી લીધી છે. ત્યાર બ્રિટનમાં પણ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી ઋષિ સુનક આગળ જોવા મળી રહ્યા છે. જોકે આ બંને સરકારોની વાત અહીં એટલા માટે કહેવાઈ છે કે, શ્રીલંકામાં વિરોધીઓના સૂરો વચ્ચે રાનિલ વિક્રમ સિંઘે હજુ પણ વિરોધના ઘણા પડાવો પાર કરવાનો છે, તો બ્રિટનમાં ઋષુ સુનલ સરકાર સામે પણ હિટવેવ જેવી સમસ્યાઓ સામે ઝઝુમવુ પડી શકે છે, ત્યારે અહીં જોઈએ આર.સરકાર અંગેનો સંદેશનો વિશેષ અહેવાલ.....