¡Sorpréndeme!

સળગતા મૃતદેહને તાણી ગયા પૂરના પાણી

2022-07-20 277 Dailymotion

મેઘરાજાના કહેર સામે હજુ ઘણા લોકો ઝઝુમી રહ્યા છે, ત્યારે એક એવી ઘટના સામે આવી છે, જેમાં માનવનું હૃદય પણ કંપી જાય. સાબરકાંઠામાં સળગતા મૃતદેહને પુરના પાણી તાણી ગયા હોવાની ઘટના સામે આવી છો. તો વડોદરાના ભાંડીયાપુરા ગામમાં મૃતદેહને ઢીંચણસમા પાણીમાં લઈને જવાનો વારો આવ્યો છે. તો જોઈએ મેઘરાજાએ રાજ્યમાં વરસાવેલા કહેર અંગેનો અહેવાલ “સંદેશ વિશેષમાં સંકટ”...