¡Sorpréndeme!

મોંઘવારી મુદ્દે હોબાળા બાદ રાજ્યસભા સ્થગિત । યોગી સરકારના મંત્રીનું રાજીનામું

2022-07-20 46 Dailymotion

આજે ત્રીજા દિવસે પણ મોંઘવારી અને જીએસટી મુદ્દે રાજ્યસભા સ્થગિત કરવામાં આવી છે, તો યોગી સરકારના મંત્રી દિનેશ ખટીકે રાજીનામું આપ્યું છે. ખટીકે અમિત શાહને પત્ર લખી જણાવ્યું કે, કાર આપી પણ હજુ સુધી અધિકારીઓ અપાયા નથી. તો જોઈએ બે મિનિટમાં 12 મહત્વના સમાચારો...