¡Sorpréndeme!

આણંદમાં પોલીસ જવાન પર ટ્રક ચઢાવાઈ

2022-07-20 37 Dailymotion

આણંદના બોરસદમાં ટ્રક દ્વારા પોલીસ કર્મચારીને કચડી નાખવાનો બનાવ સામે આવ્યો છે. બોરસમાં ગત મોડી રાત્રે પોલીસ પેટ્રોલીગ દરમિયાન અહીંથી પસાર થઈ રહેલા શંકાસ્પદ ટ્રકને ફરજ પરના પોલીસ કર્મચારી રાજકિરણે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ચેકિંગથી બચવા ટ્રક ચાલકે રાજકિરણને ટક્કર મારી મોત નિપજાવ્યું હતું. તો એસપીએ જણાવ્યું કે, ચેકિંગથી બચવા ટ્રક ચાલકે ટક્કર મારી પોલીસ કર્મચારીનું મોત નિપજાવ્યું છે. ગુનેગાર ટ્રક ચાલક સામે માનવવધનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.