મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બિનઅનામત વર્ગના પ્રશ્નોને લઈને અને પાટીદાર આંદોલન અંગે ચર્ચાઈ થઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપતા કહ્યું કે, અનામત આંદોલન વખતના કેસ પાછા ખેંચાશે.