¡Sorpréndeme!

સોખડા કેસમાં પ્રબોધ સ્વામીને HCનો ઝટકો લાગ્યો

2022-07-20 1,336 Dailymotion

સોખડા કેસમાં પ્રબોધ સ્વામીને HCનો ઝટકો લાગ્યો છે. જેમાં હેબીયસ કોર્પસ મંજૂર રાખવા કોર્ટનો ઇનકાર છે. તેમાં સંતો અને સાધ્વીઓને કાયમી વસવાટ કરવા માંગ છે. જેમાં

નિર્ણયનગર અને બાકરોલમાં કાયમી વસવાટ કરવા માંગ કરવામાં આવી છે. તથા પ્રેમસ્વરુપ સ્વામીએ સાધુ સંતોને ગોંધી રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી

અને પ્રબોધ સ્વામી વચ્ચે વિવાદ થયો હતો. તેમાં કોર્ટમાં હેબિયર્સ કોપર્સની અરજી થઈ હતી.