ગરીબોની યોજના અમીરો લાભ લઈ રહ્યા છે. જેમાં પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે. તથા નકલો સાથે મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી અને રાજયપાલને પણ મોકલવામાં આવી છે. તેમાં પુરાવા સાથે અરજી કરવામાં આવી છે.