ભાડાના પૈસા આપ્યા બાદ ટિકિટ માંગનારા પાંડેસરા વિસ્તારના વૃદ્ધ મુસાફરને સિટી બસના ડ્રાઇવરે ફટકાર્યો હોવાનો આક્ષેપ થયો છે. વૃદ્ધને લોહી લુહાણ અવસ્થામાં સિવિલમાં ખસેડાતા તેમણે તબીબ સમક્ષ આપવિતી કહી હતી.