સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં પણ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. આટલું જ નહીં, રાજસ્થાનમાં પડી રહેલા ભારે વરસાદના પગલે પણ જિલ્લાની મોટાભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે.