¡Sorpréndeme!

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી

2022-07-19 32 Dailymotion

રાજ્યભરમાં વરસાદે ભારે જોર પકડી લીધું છે. તો ઉત્તર ગુજરાતમાં પણ તા.22મીથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.