¡Sorpréndeme!

રાજકોટ પોલીસને બુટલેગરોએ ખુલ્લો પડકાર

2022-07-19 636 Dailymotion

રાજકોટ પોલીસને બુટલેગરોએ ખુલ્લો પડકાર આપ્યો છે. જેમાં કાલાવડ રોડ પર દેશીદારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો વીડિયો સામે આવ્યો છે. તેમાં શહેરના કાલાવડ રોડ જડ્ડુસ રેસ્ટોરન્ટ

પાસે દેશી દારૂનું ખુલ્લામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેમજ દેશીની મોટી કોથળી માટે બુટલેગર પાસે પ્યાસીઓના ટોળા ઉમટી પડયા છે.