¡Sorpréndeme!

વરસાદના કારણે દાણીલીમડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

2022-07-19 216 Dailymotion

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં સવારે 11.15 થી બપોરના સાડા બાર સુધીના સમયગાળામાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. આ વરસાદના લીધે, શહેરના પૂર્વ ભાગમાં આવેલા દાણીલીમડા વિસ્તારના અનેક ભાગમાં પાણી ભરાઈ ગયા છે.