¡Sorpréndeme!

NDRFની ટીમને લેવા માટે સુરત એરપોર્ટ પર વાયુદળનું ગ્લોબ માસ્ટર પ્લેનનું લેન્ડિંગ

2022-07-19 267 Dailymotion

દક્ષિણ ગુજરાતના નવસારી,ડાંગ અને વલસાડ જિલ્લામાં આકાશી આફત સમા ભારે વરસાદને કારણે સર્જાયેલી પુરની વિકટ પરિસ્થિતિને પગલે ગત શનિવારે ઓરીસ્સા ભુવનેશ્વરથી ભારતીય વાયુદળના સૌથી મોટા ખાસ ગ્લોબ માસ્ટર પ્લેન સાથે એનડીઆરએફની પાંચ ટીમો સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી.