વાવાઝોડું ફૂંકાવાની વકી, ડુમસ-સુંવાલી બીચ સહેલાણીઓ માટે બંધ
2022-07-18 1,459 Dailymotion
આગામી દિવસમાં વાવાઝોડું ફૂંકાવાની સંભાવનાને પગલે પ્રતિ કલાક 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ડુમસ અને સુંવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરી દીધો છે.