¡Sorpréndeme!

યુથ કોંગ્રેસ PM પર ઓળઘોળ, ટ્વીટમાં લખ્યુ- ‘મોદી હૈ તો મુમકિન..’

2022-07-18 156 Dailymotion

હકીકતમાં યુથ કોંગ્રેસ પ્રધાનમંત્રી મોદીની કામગીરી પર ઓળઘોળ થયું હોય તેમ પોતાના ટ્વીટમાં દેવધર એરપોર્ટના શિલાન્યાસ મામલે વડાપ્રધાન મોદીના વખાણ કર્યાં છે. જેમાં લખ્યું

છે કે, હમ શિલાન્યાસ કરતે હૈ, ઔર હમ હી ઉદ્ઘાટન કરતે હૈ. મોદી હૈ તો મુમકીન હૈ... આ સાથે જ #ModiHaiToMumkinHai