¡Sorpréndeme!

શ્રીલંકામાં ખાદ્ય સંકટ । રાંધણ ગેસ ખરીદવા પણ લાંબી કતારો

2022-07-17 28 Dailymotion

શ્રીલંકામાં આર્થિક સંકટ વધુ ઘેરુ બન્યું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવી પણ મુશ્કેલ બની ગઈ છે. પેટ્રોલ, ખાદ્ય પદાર્થો, દવા અને હવે ટોઈલેટ પેપર પણ ખતમ થવાને આરે છે. લોકોને ઈંધણ અને રાંધણ ગેસ ખરીદવા માટે દુકાનો બહાર ચારથી પાંચ દિવસ સુધી રાહ જોવી પડે છે, લાંબી કતારો લગાવી ઉભી રહેવું પડે છે.