¡Sorpréndeme!

કેરળ બાદ આંધ્રપ્રદેશમાં મંકિપોક્સનો પગપેસારો । બાળક સંક્રમિત

2022-07-17 10 Dailymotion

વિશ્વભરના ઘણા દેશોમાં મંકિપોક્સ રોગચાળો ફેલાઈ રહ્યો છે, ત્યારે ભારતમાં પણ મંકિપોક્સનો પગપેસારો થઈ ગયો છે. કેરળમાં મંકિપોક્સનો કેસ નોંધાયા બાદ આંધ્રપ્રદેશમાં મંકિપોક્સે લોકોનો ભયભીત કરી દીધા છે. આંધ્રપ્રદેશમાં બાળક મંકિપોક્સથી સંક્રમિત થયો છે.