¡Sorpréndeme!

જગદીપ ધનખડ NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, જેપી નડ્ડીએ કરી જાહેરાત

2022-07-16 102 Dailymotion

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA તરફથી જગદીપ ધનખડ ઉમેદવાર રહેશે. જગદીપ ધનખડ હાલ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. ઉમેદવારી પત્ર દાખલ કરવાની અંતિમ તારીખ 19 જુલાઈ છે. જ્યારે મતદાન 6 ઓગસ્ટના રોજ થવાનું છે.