¡Sorpréndeme!

નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસે કાવતરું રચ્યું: વાઘાણી

2022-07-16 67 Dailymotion

2002ના ગુજરાત રમખાણો બાદ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કાવતરૂ રચ્યું હતું. SITના દાવા બાદ ભાજપ સતત કોંગ્રેસને આડેહાથ લઈ રહી છે. એક તરફ એસઆઈટીના દાવા બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, તીસ્તા સેતલવાડે જે કંઈ પણ કર્યું, તે કોંગ્રેસના કહેવાથી કર્યું હતું. હવે ગુજરાત સરકારના મંત્રી અને પ્રવક્તા જીતુ વાઘાણીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે.