કચ્છના ભૂજમાં નરસિંહ મહેતા નગર વિસ્તારમાં બાળ મગર જોવા મળ્યો હતો. માનવ વસાહતોમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. મગર દેખાતા આ બાબતની જાણ લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.