¡Sorpréndeme!

અમદાવાદ પાલિકાની પ્રિમોન્સુન કામગીરી બાબતે કોંગ્રેસનો વિરોધ

2022-07-13 136 Dailymotion

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની કચેરી ખાતે આજરોજ વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. કોંગ્રેસે સુત્રોચ્ચાર કરીને વરસાદના સમયે રસ્તા ઉપર પાણી ભરાવાથી લોકોને થયેલી હાલાકી મુદ્દે પોતાનો રોષ ઠાલવ્યો હતો.