¡Sorpréndeme!

દક્ષિણ ગુજરાતની નદીઓ બે કાંઠે વહી,અનેક ગામોનું સ્થળાંતર

2022-07-13 1 Dailymotion

જંબુસર શહેર અને પંથક સહિત ઉપરવાસમાં ઘણા દિવસોથી વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે નાના મોટા જળ સ્ત્રોતો છલકાઇ ઉઠ્યા છે. આમોદ અને જંબુસર તાલુકાની મધ્યમાંથી પસાર થતી લોકમાતા ઢાઢર નદી તેના બે કાંઠે વહી રહી છે