¡Sorpréndeme!

શ્રીલંકામાં PM વિક્રમસિંઘે કરી કટોકટીની જાહેરાત

2022-07-13 378 Dailymotion

શ્રીલંકા 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા બાદથી અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોતાબાયાના ભાગી ગયા બાદ ફાટી નીકળેલા રમખાણોને જોતા વડાપ્રધાન કાર્યાલયે ફરી એકવાર દેશમાં ઈમરજન્સી જાહેર કરી છે. બુધવારે, જ્યારે શ્રીલંકામાં જનતાને રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેના દેશ છોડીને માલદીવ ભાગી જવાના સમાચાર મળ્યા, તે પછી ભારે વિરોધ ફાટી નીકળ્યો.