મંગળવારે દિવસ દરમિયાન રાજ્યના કુલ 161 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આજે દિવસ દરમિયાન સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજકોટમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે.