¡Sorpréndeme!

વડોદરામાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

2022-07-12 360 Dailymotion

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે વડોદરામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સવારથી ધીમીધારે વરસી રહેલા વરસાદે બપોર બાદ સ્વરૂપ બદલ્યું છે. બપોર બાદ વડોદરા શહેર તથા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે.