¡Sorpréndeme!

દ્વારકામાં ભારે વરસાદ: સલાયા થયું જળબંબાકાર

2022-07-12 317 Dailymotion

ભારે વરસાદને પગલે સલાયાના મુખ્ય માર્ગો પર ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકો સહીત સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે સલાયા નગરપાલિકા કચેરીના પાર્કિંગ એરિયામાં પણ પાણી ઘુસી ગયું હતું. આથી પાલિકામાં આવનાર મુલાકાતીઓને મુશ્કેલી પડી હતી.