¡Sorpréndeme!

અષાઢ સુદ પૂનમ અને ગુરુ પૂર્ણિમાએ જાણો તમારું રાશિફળ

2022-07-12 2,672 Dailymotion

ગુરુપૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને ગૌરી વ્રતનું જાગરણ. આ 3 તહેવારને આજે એટલે કે બુધવારે એકસાથે ઉજવવામાં આવી રહ્યા છે. અષાઢ સુદ પૂનમે જાણો કયા ગ્રહોના કારણે કઈ રાશિને લાભ મળશે અને કઈ રાશિની મુશ્કેલી વધશે. તો જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ. આજના દિવસે વૃષભ રાશિના લોકોને કડવી સચ્ચાઈનો અનુભવ થશે અને સાથે જ ધન રાશિના લોકોને નાણાભીડમાંથી ઉકેલ મળી શકશે.